Tuesday, August 20, 2019

અજ્ઞાની ઉપાધીયું || Agyani Upadhiyu Lyrics || Bhajan Lyrics

અજ્ઞાની ઉપાધીયું કરશે  જી,...હે વીરા,
પાત્ર રે પરખ્યા વિના એનો સંગડો ન કરીયે, હો જી,

અજ્ઞાની ઉપાધીયું કરશે  જી,...હે વીરા,
હે વીરા સદગુરુ સંતની પ્રતીતિ ન આણે, હો જી,

એવા સલિલો કેમ સુધરશે જી,...હે વીરા,
હે વીરા અંગના ઉજળા ને મનના છે મેલા, હો જી,

એ  ધ્યાન  પ્રભુનું  ધારે જી,...હે વીરા,
હે  વીરા  ભક્ષ મળે પણ  લક્ષ ન મેલે,હો જી,

એ ચાંચે  મચ્છી ઓ મારે  જી,...હે વીરા,
હે  વીરા   હિમ   નો    ઠરેલ,...હો  જી,

દેવલદે,

No comments:

Post a Comment