Tuesday, August 20, 2019

જલ્દી ખબર લેના || Jaldi Khabar Lena Lyrics || Bhajan Lyrics

જલ્દી ખબર લેના મેહરમ મેરી,

જળ વિના મીન મરે એક ક્ષણ મેં,
એવે અમૃત પાઓ ઝેરી ઝેરી,....જલ્દી ખબર લેના,

બહોત દીનો કા બીછોહ ઘડા હે,
અબ તો રાખો  નેડી  નેડી ,....જલ્દી ખબર લેના,

ચકોર કો ધ્યાન લગા ચંદવાસે ,
નટવા કો ધ્યાન લગો ડોરી ડોરી,....જલ્દી ખબર લેના,

સંત કો ધ્યાન લાગ્યો રામ પ્યારે,
મૂરખ કો ધ્યાન   મેરી  મેરી ,....જલ્દી ખબર લેના,

મીરાંકહે પ્રભુ ગિરધર ના ગુણ,
તુમપર સુરત મેરી ઠેરી ઠેરી ,....જલ્દી ખબર લેના,

-મીરાંબાઈ,

No comments:

Post a Comment