Sunday, August 18, 2019

રામ છે રામ છે || Ram Chhe Ram Chhe Lyrics || Bhajan Lyrics

રામ છે રામ છે રામ છે રે,
મારા હૃદય માં વાલો રામ છે,

આરે મંદિરે મારી સાસુ ને સસરો,
સામે મંદિરિયે મારો શ્યામ છે રે,..મારા,

સાસુ જૂઠી ને મારી નણદી હઠીલી,
નાનો  દિયરિયો  નકામ છે રે ,..મારા,

બાઈમીરા કહેપ્રભુ ગિરધર નાગુણ,
વચમાં ગોકુળિયું ગામ છે  રે ,..મારા,

-મીરાંબાઈ,

No comments:

Post a Comment