શ્યામ મને ચાકર રાખોજી,
ગિરધારી લાલ ચાકર રાખોજી,
ચાકર રહસું બગ લગાસુ નિત ઉઠ દર્શન પાસું,
વૃંદાવન કી કુંજ ગલીન મેં ગોવિંદ લીલા ગાસું,..મને ચાકર,
ચાકરી મેં દરસન પાઉં સુમિરણ પાઉં ખરચી,
ભાવ ભગતિ જાગીરી પાઉં તીનો બાત સરસી ,..મને ચાકર,
મોર મુકુટ પીતાંબર સોહે ગલે બૈજંતી માલા,
વૃંદાવન મેં ઘેનુ ચરાવે મોહન મુરલી વાલા ,..મને ચાકર,
ઉંચે ઉંચે મહેલ બનાઉં બીચ બીચ રાખું બારી,
સાંવરિયા કે દરસન પાઉં પહિર કુસુંબી સારી,,..મને ચાકર,
જોગી આયા જોગ કરનકુ તપ કરને સન્યાસી,
હરિ ભજનકુ સાધુ આયે વૃંદાવન કે વાસી ,..મને ચાકર,
મીરા કે પ્રભુ ગહિર ગંભીરા હૃદયે રહો જી ધીરા,
આધી રાત પ્રભુ દર્શન દિન્હો જમુનાજી કે તીરા ,..મને ચાકર,
-મીરાંબાઈ,
No comments:
Post a Comment