વાંચ વેદ પુરાણ અલખ જાણ પછમ હુંતો ધણી,
જાગશે ગળેતા શેશત્ર કેકાન,
પરહર નેજા પરેણપખર તણ તુરિયે તાણ્યાં સુરે કારજ,
સારે યા જેજી ઇન્દ્રોની આસ ,
સવા લાખ કંજરા લઈ આગળ હાલશે,
ધણી આગળ ઝાલ,બેળી દહી તેજા ગઢ ભાગશે,
મેગજે ગરે માડ ચોરી આખર આલમ,
આવશે ધણી મેઘદૂત બોલાવશે,
નયે ધરણી ધરશે દેયાન,શારદા સાખે ભોમ દાખે,
વચન એણી પેર બોલ્યો,
વીનમાં દેવાયત ભાઈ ચાંદા સુરજની શાખે,
-દેવાયત પંડિત,
No comments:
Post a Comment