Sunday, June 23, 2024
હાલ કાના મને દ્વારીકા દેખાડ | Hal Kanha Mane Dwarika Dekhad Lyrics
હાલ કાના મને દ્વારીકા દેખાડ કોડિલા કાન રે
હાલ કાના મને ગોમતીમા નવરાવ કોડીલા કાન રે
હાલ કાના મને ગોમતીમા નવરાવ કોડીલા કાન રે
હાલ કાના મને દ્વારીકા દેખાડ કોડિલા કાન રે
ઉંચા દેવળ દ્વારીકાના કાનાજી હો જી,
હાલ કાના મને દ્વારીકા દેખાડ કોડિલા કાન રે,
-
નાગર નંદજીના લાલ, નાગર નંદજીના લાલ, રાસ રમંતાં મારી નથડી ખોવાણી, કાના' જડી હોયતો આપ, રાસ રમંતાં મારી નથડી ખોવાણી નાગ...
-
કાળા કાળા કાનજી ને રૂપાળા રણછોડ રાધે ગોવિંદા , શેઠ મારો શામળિયો ને દ્વારિકા છે ધામ રણછોડ રંગીલા , તું તો સોનાની નગરી વારો , દેવ મારો દ્વાર...
-
હે જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા તુજ વિના ધેનમાં કોણ જાશે ? ત્રણસે ને સાઠ ગોવાળ ટોળે મળ્યાં વડો રે ગોવાળિયો કોણ થાશે ?....જાગને ...
No comments:
Post a Comment