Tuesday, March 25, 2025
ધૂણી રે ધખાવી બેલી | Dhuni Re Dhakhavi Beli Lyrics
ધૂણી રે ધખાવી બેલી અમે તારા નામની ,
ભૂલો રે પડ્યો રે હંસો આંગણે ઉડીને આવ્યો ,
કોને રે કાજે રે જીવડા ઝંખના તને રે જાગી ,
Monday, March 10, 2025
રણછોડ રંગીલા | Kala Kala Kanji | Ranchhod Rangeela Lyrics
કાળા કાળા કાનજી ને રૂપાળા રણછોડ રાધે ગોવિંદા ,
શેઠ મારો શામળિયો ને દ્વારિકા છે ધામ રણછોડ રંગીલા ,
તું તો સોનાની નગરી વારો , દેવ મારો દ્વારિકા વારો ,
હે માધવ તારી મેળિયુ માં ,બોલે જીના મોર રણછોડ રંગીલા ,
ધજા બાવન ગજની ફરકે ,જોઈ હૈયું મારું હરખે ,
સામે બેઠા શામળિયો ને ગોમતીજી ભરપુર રણછોડ રંગીલા ,
મને વાલો અમારો ઠાકર એને ભાવે મીસરી સાકાર ,
સોના રૂપના ઢોલીયાને ,દીવળા ઝાકમઝોળ રણછોડ રંગીલા ,
વાલો મધુરી મોરલી વગાડે ,રંગ રસિયો રાસ રમાડે ,
હે ઝરમર વરહે મેહુલીયા ને વાદળીયું ઘનઘોર રણછોડ રંગીલા ,
Ranchhod Rangeela Lyrics
Sonani Nagri Varo Dev Maro Dwarika Varo
Friday, March 7, 2025
रसिया लागे सावरिया | Rasiya Lage Savariya Dekho Fagan Me Lyrics
रसिया लागे सावरिया देखो फागण में ,
रसिया लागे सावरिया देखो फागण में ,
ई रसिये की लीला म्हे तो वृन्दावन में देखि जी ,
हो,, नित नया स्वांग , नित नया रास सचावे सांवरा ,
देखो फागण में , देखो फागण में ,,,
ई रसिये की लीला म्हे तो व्रज नगरी में देखि जी ,
हो ,, माखण चुरावे मटकी फोड़े सांवरा ,
देखो फागण में , देखो फागण में ,,,
ई रसिये की लीला म्हे तो यमुना तट पर देखि जी ,
हो ,, मीठी मीठी बासुरी बजावे सांवरा ,
देखो फागण में , देखो फागण में ,,,
ई रसिये की लीला म्हे तो खाटू माहि देखि जी ,
हो ,, भक्ता के सांग होली खेले सांवरा ,
देखो फागण में , देखो फागण में ,,,
रसिया लागे सावरिया फागुण में देखो ,
रसिया लागे रे , रसिया लागे रे ,,,
Rasiya Lage Savariya Dekho Lyrics
Thursday, March 6, 2025
મારી માતાના પગલા જ્યાં જ્યાં થાય | Mari Mata Na Pagla Jay Jya Thay Lyrics
હે મારી માતાના પગલા જ્યાં જ્યાં થાય ,
ત્યાં ત્યાં સહુનું સારું થાય ,
હે મારી માતાના પગલા જ્યાં જ્યાં થાય ,
ત્યાં ત્યાં સહુનું સારું થાય ,
હે મારી માતાની કોઈદી વાતના થાય ,
બંધ કિસ્મતના તાળા ખુલી જાય ,
હે મારી માતાની કોઈદી વાતના થાય ,
બંધ કિસ્મતના તાળા ખુલી જાય ,
મઢળે માંના દીવા થાય જીવનમાં અંજવાળા થાય ,
મારી માતાના પગલા જ્યાં જ્યાં થાય ....
હે આશિષ માંના ખોળે જાય ,
અવળી બાજી હવળી થાય ,
માં ની રે મનમાં ચર્ચા થાય ,
પાણીમાં રસ્તા થઇ જાય ,
કદીયે વાળ એનો વાંકો ના થાય ,
મારી માતા જેને મળી જાય ,
મારી માતાના પગલા જ્યાં જ્યાં થાય .....
Mari Matana Pagla Jya Jya Thay Lyrics
Tuesday, March 4, 2025
ચેત સમજ મન હરીનું ભજન કર | Chet Samaj Man Hari Nu Bhajan Kar Lyrics
ચેત સમજ મન હરીનું ભજન કર ,
ભજન કરે સુખ થાય ,રામને શીદ ને ભૂલી જાય ,
સેવા ભક્તિ કળી કાળમાં ઉત્તમ ધર્મ ગણાય ,
અનુરાગી થઇ વર્તે જગતમાં બંધન મુક્તિ થાય ,
અભિમાની અને અજ્ઞાને બાંધ્યા તેજ ફસાઈ ,
પ્રભુ સમર્પણ કર્મ કરે તો શુભ આનંદ અંગે ન માઈ ,
મનુષ્ય દેહ મળ્યો અતિ દુર્લભ શીદને તું ગભરાય ,
રામ ભરોસો રાખ હૃદયમાં સુખ દુખ આવે ને જાય ,
સેવા ભક્તિ પ્રેમ સહીત કર ત્યારે સત્ય જણાય ,
"દાસ સતાર" કહે કરજોડી સર્વ સ્થળે જગરાય ,
Chet Samaj Man Harinu Bhajan Kar
Das Satar Bhajan Lyrics
Monday, March 3, 2025
સાયબો મારો ગુલાબ નો છોડ | Saybo Maro Gulab No Chhod Lyrics