Tuesday, August 20, 2019

કબહુ મિલૈ પિયા || Kabhu Mile Piya Lyrics || Bhajan Lyrics

કબહુ મિલૈ પિયા મેરા

ગોવિંદ કબહુ મિલૈ પિયા મેરા,

ચરણ કમલ કો હસ હસ દેખું,
રાખું નૈણા  નેરા,
નિરખણ કો મોહી ચાવ ઘણેરો,
કબ દેખું મુખ તેરા,....કબહુ મિલૈ,

વ્યાકુળ પ્રાણ ધરત નહિ ધીરજ,
મિલ  તું  મિત  સવેરા ,
મીરા કહે પ્રભુ ગિરધર ના ગુણ,
તાપ તપન બહુ તેરા,....કબહુ મિલૈ,

-મીરાંબાઈ,

No comments:

Post a Comment