Tuesday, August 20, 2019

કૃષ્ણ કરો યજમાન || Krushna Karo Yajman Lyrics || Bhajan Lyrics

કૃષ્ણ કરો યજમાન,

કૃષ્ણ કરો યજમાન,
અબતુંમ કૃષ્ણ કરો યજમાન,

જાકી કિરત વેદ બખાનત,
સાખી દેત પુરાતન,....અબતુંમ,

મોર મુકુટ પીતાંબર સોહત,
કુંડળ  ઝળકત  કાન,....અબતુંમ,

મીરા કે પ્રભુ ગિરિધર નાગર,
દો દર્શન કો દાન ,....અબતુંમ,

-મીરાંબાઈ,




No comments:

Post a Comment