Tuesday, August 20, 2019

નાગર નંદા રે || Nagar Nanda Re Lyrics || Bhajan Lyrics

નાગર  નંદા  રે,..
મુગુટ પર વારી જાઉં,...નાગર નંદા રે,

વનસ્પતિ મેં તુલસી બડી હે,
નદિયન મેં બડી ગંગા,...નાગર નંદા રે,

સબ દેવનમેં શિવજી બડે હે,
તારન મેં  બડા ચંદા ,...નાગર નંદા રે,

સબ ભકતોમેં ભરથરી બડે હે,
શરણ રાખો ગોવિંદા,...નાગર નંદા રે,

મીરાંકે પ્રભુ ગિરધર ના ગુંણ,
ચરણકમળ ચિત્ત ફંદા,...નાગર નંદા રે,

-મીરાંબાઈ,

No comments:

Post a Comment