Tuesday, April 7, 2020

देवायत पंडित भविष्यवाणी || Devayat Pandit Bhavishyvani || Agamvani

देवायत पंडित दा'डा दाखवे ,सुन लो देवलदे सतिनार ,
हमारे गुरु ने आगम कहा ,जुठडा नहीं लगार ,
लिखा कहा सोइ दिन आएगा , ऐसे आगम के ऐंधान ,,,,देवायत पंडित

पहले पहले पवन फुकेगा , नदी में नहीं होगा नीर ,
उत्तर दिशा से साहेब आएगा , मुखे हनुमो वीर ,,,,देवायत पंडित

धरती माथे हेमर चलेगा , सुना नगर मोजार ,
लक्ष्मी लुटेगी लोगो तनी , नही कोई राव नही फरियाद ,,,,देवायत पंडित

पोरो आयो संतो पाप को , धरती मांगे भोग ,
किसीको खड्ग से सहारेंगे , किसीको मारे रोग ,,,,देवायत पंडित

जूठा पुस्तक जूठा पानिया , जूठा काजी का कुरान ,
असलजादी चूड़ी पहनेगी , ऐसे आगम के ऐंधान  ,,,,देवायत पंडित

कांकरिया तलाव तम्बू लगायेंगे , सो सो गांव की सिम ,
रूडी दिशा रढ़ियाली , साथ में अर्जुन भीम ,,,,देवायत पंडित

जति,सती,साबरमती , वहा होंगे शुरो के संग्राम ,
कायम कलिंगा को मारेंगे , नकलंक धरेंगे नाम ,,,,देवायत पंडित

कलियुग उथापि सतयुग स्थपेगा , होगी जगत को जाण 
देवायत पंडित बोलिया , ऐसे आगम के ऐंधान ,,,,देवायत पंडित



Wednesday, April 1, 2020

દેવાયત પંડિત આગમ વાણી | Devayat Pandit Agam Vani | Bhavisya Vani

દેવાયત પંડિત દાડા દાખવે ,સુણી લ્યો દેવળદે સતીનાર ,
આપણા ગુરુ એ આગમ ભાખિયા ,જુઠડાં નહિ રે લગાર ,
લખ્યા રે ભાખ્યા રે સોઈ દિન આવશે ,........

પહેલા પહેલા પવન ફરુકશે ,નદીએ નહીં હોઈ નીર ,
 ઓતર દિશા થી સાયબો આવશે , મુખે હનુમો વીર , ....દેવાયત પંડિત દાડા  

ધરતી માથે રે હેમર ચાલશે ,સૂના નગર મોઝાર ,
લક્ષ્મી લુંટાશે લોકો તણી ,નહિ કોઈ રાવ કે ફરિયાદ , ....દેવાયત પંડિત દાડા

પારો રે આવ્યો સંતો પાપનો ,ધરતી માંગે છે ભોગ,
કેટલાક ખડગે સંહારશે, કેટલાક મરશે રોગ , ....દેવાયત પંડિત દાડા

ખોટા પુસ્તક ને ખોટા પાનિયા , ખોટા કાજીના કુરાન ,
અસલજાદી ચૂડલો પહેરશે ,એવા અગમના એંધાણ , ....દેવાયત પંડિત દાડા

કાંકરિયા તળાવે તંબુ તાણશે રે ,સો સો ગામ ની સીમ ,
રુડી દિશે રળિયામણી ,ભેળા અર્જુનને ભીમ , ....દેવાયત પંડિત દાડા

જતી,સતી અને સાબરમતી ,ત્યાં હશે સુરાના સંગ્રામ,
કાયમ કાલિંગાને મારશે ,નકળંગ ધરસે નામ , ....દેવાયત પંડિત દાડા

કલિયુગ ઉથાપી સતયુગ સ્થાપશે , થશે જગત ને જાણ ,
દેવાયત પંડિત એમ બોલિયાં ,આ છે આગમ ના આંધણ ,