ચલો મન ગંગા જમુના તીર,
ગંગા જમના નીર્મલ પાણી,
શીતલ હોત શરીર,....ચલો મન,
બંસી બજાવત ગાવત કાન્હો,
સંગ લિયે બલબીર,....ચલો મન,
મોર મુકુટ પીતાંબર સોહે,
કુંડળ ઝળકત હીર ,....ચલો મન,
મીરા કહે પ્રભુ ગિરિધર નાગુણ,
ચારણકમલ પર શિર,....ચલો મન,
-મીરાંબાઈ,
No comments:
Post a Comment